
ajananjan.blogspot.com
અજાણSaturday, August 28, 2010. મારી લજામણી. તુ તો મારી લજામણી નો એક નાનકડો છોડ. મન માં જો થાય તને અડવાના કોડ. લજવાઇ જાય તારા મનની દિશાઓ. ને વિલાઇ જાય તારો છોડ.તુ તો …. સરીતાની સેંઠીમાં જો સાગર સિંદુર હોય. વાદળની વેણી માં મેહુલીયાની જો મ્હેર હોય. તો ઉડેના ધરતીની ધૂળ રે ધમાલીયા. ધરતીની ઓંથે બેઠાં લાજ ના એ મૂળીયા. ને મૂળીયાં પણ લાગે સતામણીનાં શૂળીયા. મન માં જો…. લાજ્જા ની ચાદર ઓઢીં ઝાકળ સૂર્યથી શરમાય. અંધારાની ઓઢણી માં તો વાદળ પણ વહેમાય. 8212;—AJAN ANJAN. પ્રતિક્રિયાઓ:. Thursday, June 10, 2010. સ્રિ...ચા&...
http://ajananjan.blogspot.com/