ritesh-mehta.blogspot.com
સુગંધ - મારી આગવી દુનિયા: January 2016
http://ritesh-mehta.blogspot.com/2016_01_01_archive.html
સુગંધ - મારી આગવી દુનિયા. મારી રચનાઓની દુનિયા . January 23, 2016. જેના માટે વર્ષો સુધી રાહ જોઈ હોય એ મળે તો પછી થોડીક પળો પણ દાયકા જેટલી લાંબી લાગે. પણ ધીરજ ના ફળ મીઠા અને તું મારી 'મીઠડી'. સુવા નથી દેતી તારી વાતો મને,. ઊંઘ માં પણ સતાવે તારી યાદો હવે,. વર્ષો સુધી જોઈ છે ચાતક નજરે રાહ તારી,. વિચારું કે ક્યારે આવે મારી પાસે તું હવે? મીઠડી' જરૂર આવીશ મારી પાસે તું,. આજે નહિ તો પછી આવતીકાલે હવે. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૬). Labels: સુગંધ. January 17, 2016. પ્રોમિશ? મારું "પ્રોમિશ". Labels: સુગંધ.
ritesh-mehta.blogspot.com
સુગંધ - મારી આગવી દુનિયા: August 2014
http://ritesh-mehta.blogspot.com/2014_08_01_archive.html
સુગંધ - મારી આગવી દુનિયા. મારી રચનાઓની દુનિયા . August 24, 2014. મન ની મોકળાશ. શબ્દો છુટે,. હૃદય આનંદીત,. શબ્દો ખૂટે. ૨૪ ઓગસ્ટ, ૨૦૧૪). Labels: સુગંધ. શું હું એટલો. બીઝી કે માણસાઈ. ભુલી ગયો છું? ૨૪ ઓગસ્ટ, ૨૦૧૪). Labels: સુગંધ. Subscribe to: Posts (Atom). ગુજરાતી શબ્દકોષો. 1 ગુજરાતી ભાષાનો. અદ્વિતીય જ્ઞાનકોશ : ભગવદ્ગોમંડલ. 2 એક અતિ ઊત્તમ તથા ઉપયોગી શબ્દકોષ : Gujaratilexicon.com. જુની રચનાઓ. મન ની મોકળાશ. કુલ મુલાકાતીઓ. મારા વિષે. View my complete profile.
ritesh-mehta.blogspot.com
સુગંધ - મારી આગવી દુનિયા: May 2010
http://ritesh-mehta.blogspot.com/2010_05_01_archive.html
સુગંધ - મારી આગવી દુનિયા. મારી રચનાઓની દુનિયા . May 16, 2010. હતો ત્યાં ને ત્યાં. સારું. વિચારી. પાછો,. વાગોળી -. Labels: સુગંધ. Subscribe to: Posts (Atom). ગુજરાતી શબ્દકોષો. 1 ગુજરાતી ભાષાનો. અદ્વિતીય જ્ઞાનકોશ : ભગવદ્ગોમંડલ. 2 એક અતિ ઊત્તમ તથા ઉપયોગી શબ્દકોષ : Gujaratilexicon.com. જુની રચનાઓ. હતો ત્યાં ને ત્યાં. કુલ મુલાકાતીઓ. મારા વિષે. View my complete profile. Subscribe સુગંધ - મારી આગવી દુનિયા.
ritesh-mehta.blogspot.com
સુગંધ - મારી આગવી દુનિયા: April 2010
http://ritesh-mehta.blogspot.com/2010_04_01_archive.html
સુગંધ - મારી આગવી દુનિયા. મારી રચનાઓની દુનિયા . April 24, 2010. તું અને તારૂ અસ્તિત્વ. અમુક પળો ને કેદ કરી મેં કેમેરા માં. અમુક વાતો ને સાચવી છે કલમ ના સહારે. અનુભૂતિ. વ્યખાયિત. થયેલું. જેમાં. રાખું. જેમાં. રાખું. હડસેલવાનો. અસ્તિત્વ. Labels: સુગંધ. Subscribe to: Posts (Atom). ગુજરાતી શબ્દકોષો. 1 ગુજરાતી ભાષાનો. અદ્વિતીય જ્ઞાનકોશ : ભગવદ્ગોમંડલ. 2 એક અતિ ઊત્તમ તથા ઉપયોગી શબ્દકોષ : Gujaratilexicon.com. જુની રચનાઓ. તું અને તારૂ અસ્તિત્વ. કુલ મુલાકાતીઓ. મારા વિષે. View my complete profile.
nai-aash.in
આશિષ તિલક | Ashish Tilak | આશ...
http://nai-aash.in/sanchaalako/ashishtilak
Its a whole new hope. Its a whole new hope…. આશ ષ ત લક. ચ તન ભટ ટ. અવ ન શ અભ ગ (સ ક ર પવ લ ). પલ લવ જ ષ. શ ર-શ યર …. રસપ રદ વ ચન. ભગવદ ગ મ ડલ. વ બગ ર જર. NET – ગ ર જર. પ લ ન ટ જ .વ . અશ ક વ શ નવન બ લ ગ. પ સ તક લય. ફન – એન – ગ ય ન. सम जश ल प. આશ ષ ત લક. એક સમય એક સ થ ઘણ ક મ હ થમ લઇ ન દ ખ થવ ન આદત પણ છ જ. પણ ભગવ નન દય થ અ ત ત બધ સમ સ તર પ ર ઉતર છ . અન એક બ જ બ લ ગ છ મ ર મ ત ર અવ ન શન Samaj Shilpi. જ ન પર ત ઓ અન ત મન ન નકડ દ કર અશ વ ન ત મન રચન ઓ પ સ ટ કર છ . મ ર સ પર ક કરવ મ ટ ન રસ ત ઓ અન ક છ …. આશ ષ ત લક.
nai-aash.in
શબનમ ખોજા | Shabnam Khoja | આશ...
http://nai-aash.in/sanchaalako/shabnam-khoja
Its a whole new hope. Its a whole new hope…. આશ ષ ત લક. ચ તન ભટ ટ. અવ ન શ અભ ગ (સ ક ર પવ લ ). પલ લવ જ ષ. શ ર-શ યર …. રસપ રદ વ ચન. ભગવદ ગ મ ડલ. વ બગ ર જર. NET – ગ ર જર. પ લ ન ટ જ .વ . અશ ક વ શ નવન બ લ ગ. પ સ તક લય. ફન – એન – ગ ય ન. सम जश ल प. Hi… નમસ ત ,આદ બ મ ત ર ,. હ ખ જ શબનમ મ ર તઝ , વ યવસ ય એક શ ક ષક છ . મ ન દ ર -કચ છન વતન છ . પર વ રમ મમ મ , પપ પ , બ ભ ઈ ન હ ….એમ હ સ થ મ ટ ન બધ ન લ ડક .થ ડ મસ ત ખ ર પણ ખર …! S – Sweet and Smart. H – Honest. A – Ambitious. B – Balanced. N – Naughty. A – Active. સ સ મરણ :.
nai-aash.in
हिन्दी | આશ...
http://nai-aash.in/category/hindi
Its a whole new hope. Its a whole new hope…. આશ ષ ત લક. ચ તન ભટ ટ. અવ ન શ અભ ગ (સ ક ર પવ લ ). પલ લવ જ ષ. શ ર-શ યર …. રસપ રદ વ ચન. ભગવદ ગ મ ડલ. વ બગ ર જર. NET – ગ ર જર. પ લ ન ટ જ .વ . અશ ક વ શ નવન બ લ ગ. પ સ તક લય. ફન – એન – ગ ય ન. सम जश ल प. Category Archives: ह न द. February 22, 2017. अश व न अभ ग. म आ चल त र ह सम न दर स गहर क न र क अहम यत ह कह थ त ज ह स थ म र म म झ ब ग न क ज़र रत ह कह थ प प सपन क कम न ह न द आपन ख व ह श हम र क प र ख दक सपन … Continue reading →. June 5, 2015. सम जश ल प. January 1, 2015.
ritesh-mehta.blogspot.com
સુગંધ - મારી આગવી દુનિયા: April 2009
http://ritesh-mehta.blogspot.com/2009_04_01_archive.html
સુગંધ - મારી આગવી દુનિયા. મારી રચનાઓની દુનિયા . April 21, 2009. અતુટ બંધને બંધાયેલા આપણે,. કરતા હતા પ્રેમ હું ને તું,. પરબ ઉભરાતી હતી ને,. તરસ્યાને મળતુ ઉલેચવા,. સરોવરમાંથી બની નદીને,. માર્ગ થયા બન્ને કાંઠે,. જોઇ તને વર્ષો પછી,. થયો ગુણાકાર ખાલીપાનો,. થયું કે, ઉભરાય છે આ પરબ તો હજુ પણ,. પરંતુ તરસ છીપાવ્યા વિના વહી જાય છે. Labels: સુગંધ. Subscribe to: Posts (Atom). ગુજરાતી શબ્દકોષો. 1 ગુજરાતી ભાષાનો. અદ્વિતીય જ્ઞાનકોશ : ભગવદ્ગોમંડલ. જુની રચનાઓ. કુલ મુલાકાતીઓ. મારા વિષે. View my complete profile.
ritesh-mehta.blogspot.com
સુગંધ - મારી આગવી દુનિયા: May 2011
http://ritesh-mehta.blogspot.com/2011_05_01_archive.html
સુગંધ - મારી આગવી દુનિયા. મારી રચનાઓની દુનિયા . May 15, 2011. ભટક્યું મન વન માં, વગડા માં,. અફાટ સમુદ્ર ને ખુલ્લા એવા આકાશમાં. શોધ ખોળ ચાલુ હતી કશાક ની,. આ જ ધરા પર કોઈક ખૂણા માં. શોધી ખુશી અને શોધ્યો સંતોષ,. ફરી વળ્યો મારા આખા ગામ માં. મહાયાત્રા પૂરી કરી, ફર્યો પાછો,. મારી પોતાની પાસે, મારા એકાંત માં. લેખાજોખા લીધા, ઉલટ તપાસ થઇ,. મારી જાત ની, મારા હૃદય માં. મળી મને, મહામુલી એ વસ્તુ,. પોતાના શરીર રૂપી એવા આ ખોળિયા માં! ૧૪ મે, ૨૦૧૧). Labels: સુગંધ. May 12, 2011. ખુલાસો. Subscribe to: Posts (Atom).
ritesh-mehta.blogspot.com
સુગંધ - મારી આગવી દુનિયા: October 2009
http://ritesh-mehta.blogspot.com/2009_10_01_archive.html
સુગંધ - મારી આગવી દુનિયા. મારી રચનાઓની દુનિયા . October 08, 2009. તમને સ્પર્શે કે ના સ્પર્શે, જેવી છે એવી કવિતા મારી છે,. શું ફરક પડવાનો કોઇ ને, લાગણી તો અંતે મારી છે. વિચારી, મમળાવી ને તમે તો આખરે છુટી જવાના,. પણ ઝંઝાવાત માં અટવાવાની દશા તો અંતે મારી છે. Labels: સુગંધ. Subscribe to: Posts (Atom). ગુજરાતી શબ્દકોષો. 1 ગુજરાતી ભાષાનો. અદ્વિતીય જ્ઞાનકોશ : ભગવદ્ગોમંડલ. 2 એક અતિ ઊત્તમ તથા ઉપયોગી શબ્દકોષ : Gujaratilexicon.com. જુની રચનાઓ. કુલ મુલાકાતીઓ. મારા વિષે. View my complete profile.