sab-ras.blogspot.com
sabras: September 2011
http://sab-ras.blogspot.com/2011_09_01_archive.html
દીકરી સદાય દીકરી જ રહે છે. Wednesday, September 28, 2011. દીકરી સદાય દીકરી જ રહે છે. દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે. આમ જાન પરણીને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે. આ પિતા-પુત્રીના પ્રેમને મારા લાખ લાખ સલામ…. લેખક : અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી). Posted by Ashok at 9:17 PM. ભરેલા ભીંડા. Sunday, September 25, 2011. 1/4 ખમણેલું ફ્રેશ નારીયેલ. 1 ચમચી ખાંડ. 1 ચમચી લાલ મરચું. 1 ચમચો તેલ. જીર&#...
sab-ras.blogspot.com
sabras: October 2009
http://sab-ras.blogspot.com/2009_10_01_archive.html
Thursday, October 29, 2009. માસુમબાળ. અપેક્ષઓની કેદ. ઝંખે આઝાદી. ડૉ. પ્રીતિ જરીવાલા. Posted by Ashok at 12:23 PM. ઘડપણની બારી. શોધે સહારો. ડૉ. પ્રીતિ જરીવાલા. Posted by Ashok at 12:20 PM. અસ્પૃશ્ય કેમ? એવામાં એક ચિંતાતુર શિષ્ય બોલ્યો : પ્રભુ! આજ આવી રીતે મૌન કેમ બેઠા છો? શું અમારાથી કોઈ અપરાધ થયો છે? એટલામાં એક બીજો શિષ્ય બોલ્યો : પ્રભુ શું આજ તમારી તબિયત બરાબર નથી? ગૌતમ બુદ્ધ તો પણ મૌન જ રહ્યા. એને સભામાં બેસવાની અનુમતિ આપો. Posted by Ashok at 12:12 PM. કરી શકો! ત્યાં જ કરજો વ...જ્યાč...ઉમિ...
sab-ras.blogspot.com
sabras: November 2010
http://sab-ras.blogspot.com/2010_11_01_archive.html
Tuesday, November 23, 2010. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,. ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. .જમિયત પંડ્યા. માત્ર આંસુઓ જ જોયાં છે તમે,. આંખ એની વાંચવાજેવી હતી. નિનાદ અધ્યારુ. માનવી કબૂલ નથી,. એટલે ઇંતેજાર રાખું છું. કીર્તિકાંત પુરોહિત. તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,. બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત. મુકુલ ચોક્સી. લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,. દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. મરીઝ. Posted by Ashok at 9:17 PM. Subscribe to: Posts (Atom). મારા વિશે. દોસ્તો,. મેઘ ધનુષ.
sab-ras.blogspot.com
sabras: December 2011
http://sab-ras.blogspot.com/2011_12_01_archive.html
મેઘ ધનુષનાં બે રંગ માત્ર - તોયે જિંદગી મેઘધનુષી ભાગ :૩ બાબુ બાબી ની વાતો. Sunday, December 18, 2011. ભાગ :૨ વાંચવા અહીં ક્લિક કરો. 8220;પ્યાર કા પહલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ. નયે પરિંદો કો ઉડને મેં વક્ત લગતા હૈ. જીસ્મ કિ બાત નહિ થી, ઉનકે દિલ તક જાના થા. લંબી દુરી તય કરને મેં વક્ત તો લગતા હૈ.”. તેણે વિચાર્યું, રામના જીવનમાં પ્રવેશ પછી શું પરિવર્તન આવ્યું? અને તે મલકી. 8220;હમ મજબુર હૈ સ્વતંત્ર હોને કો! કારણ ઓશોનાં મત મુજબ આપણે પરતંત્ર થઇ શકીએ ત...માત્ર ને માત્ર પĔ...પોતાની જ&...રામ શ...
sab-ras.blogspot.com
sabras: December 2009
http://sab-ras.blogspot.com/2009_12_01_archive.html
પિનટ બટર બિસ્કિટ. Friday, December 18, 2009. સામગ્રી. ઈંડા – ૧. બટર – ૧ કપ. પિનટ બટર – ૧/૨ કપ. સાકર – ૧ કપ. ગોળ – ૧/૨ કપ. મેંદો – ૧ ૧/૨કપ. સોડા – ૧/૪ ટેંબલ સ્પુન. બિસ્કીટ ને ઠંડા થવા દો અને હવાચુસ્ત ડબ્બા માં ભરી દો. બ્રિન્દાબેન માંકડ તરફથી. Posted by Ashok at 1:03 PM. પેલે પાર. Tuesday, December 15, 2009. મારા મનની આ પાર,. તારા મનની પેલી પાર,. મારું મન દુનિયાની અલગ પાર,. જાણે સાતમાં આસમાનની પેલી પાર,. વચ્ચે હું આ દુનિયાની પણ,. અવાજ, ભાષા, સંકેતની પાર. Posted by Ashok at 5:21 PM. Friday, December 11, 2009.
sab-ras.blogspot.com
sabras: January 2010
http://sab-ras.blogspot.com/2010_01_01_archive.html
જાન્યુઆરી માસના વિજેતા. Sunday, January 31, 2010. કવિતા/ ગઝલ વિભાગની પ્રથમ બે રચનાઃ. ૧) પ્રતીક્ષા તમારી હવાને મળી ગઇ. કાંતિ વાછાણી. ૨) મ્હેકતુ ગુજરાત. રમેશ પટેલ. વાર્તા વિભાગની એક રચના ને અમારી પેનલ દ્વારા સ્વિકારવામાં આવી છે. ૧) ગાંડી. નંદકિશોર વૈષ્ણવ. આપ સૌને અમારા અભિનંદન. આવેલ તમામ યોગ્ય રચનાઓને સબરસ ગુજરાતી. પર સત્વરે પ્રકાશિત કરીશું. Posted by Ashok at 9:16 PM. Tuesday, January 26, 2010. શિંગોળાની ખાંડવી. સામગ્રી :. 400 ગ્રામ શિંગોળાનો લોટ,. ત્રણ વાટકી છાશ,. રાઇ 1 ચમચી,. હિંગ ચપટી,. અમે અમ...
sab-ras.blogspot.com
sabras: February 2010
http://sab-ras.blogspot.com/2010_02_01_archive.html
Wednesday, February 17, 2010. વસંત પાંગરે નવ જોબન ઉમંગ આજ,. મધુરા પાંગરે દ્રુમ વેલી ઉછરંગ આજ. વનરાજી શોભે થઈને સુહાગન આજ,. પ્રિયતમ પધારો લઈને ઉમંગ આજ. કેસરી સાજ શોભે,લઈને ગુલાલ આજ,. ફુલડાની ફોરે ભ્રમર ગુંજે ઉમંગ આજ. હીરા મોતીડે સેર ગુંથાવુ ગજરા આજ,. આવો તો મનોહર થાયે ઉમંગ આજ. ધીરે ના ધરપત હૈયે હુલ્લાશ આજ,. પધારો ફાગણ ફોરે થાયે ઉમંગ આજ. કાંતિ વાછાણી. Posted by Ashok at 9:56 AM. ફાગણનો મલકાટ. Tuesday, February 16, 2010. ફાગણ વ્હેંચે ફોરમ ડાળડાળ. હોઠ મલકે ને નયનો નખરાળ. Posted by Ashok at 9:39 AM. બીજ...
sab-ras.blogspot.com
sabras: March 2010
http://sab-ras.blogspot.com/2010_03_01_archive.html
Tuesday, March 23, 2010. સબરસગુજરાતી. ને આપશો એવી આશા સાથે. બ્લોગ થકી કોઇ પણ રચયીતા ને અન્યાય કે તેમના હક નો જાણતા કે અજાણતા ભંગ થયો હોય ત્યાં અમે આપની ક્ષમા પ્રાર્થી છીએ. અશોક કૈલા. Posted by Ashok at 9:13 AM. ચોકોલેટસ નટ્ટીસ. Monday, March 22, 2010. સામગ્રી:-. બટર 2 થી 3 ટી સ્પુન. કંડેનસ્ડ મીલ્ક 200 થી 300 ગ્રામ. કોકો પાવડર 2 થી 3 ટી સ્પુન. ડ્રાયફ્રુટ. અખરોટ બદામ કાજુ અને અન્ય તમારી પસંદના. ડાર્ક ચોકલેટ 200 થી 300 ગ્રામ. શ્રેયા વ્યાસ. Posted by Ashok at 1:01 PM. સુવિચાર. Thursday, March 4, 2010. અč...
sab-ras.blogspot.com
sabras: July 2009
http://sab-ras.blogspot.com/2009_07_01_archive.html
સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય. Thursday, July 30, 2009. કેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી મળતી સહાય. અરજી પત્રક સાથે રજૂ કરવાનાં દસ્તાવેજોઃ. ૧) દર્દીનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. ૨) કુટુંબની વાર્ષિક આવક અંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કે ચીફ ઓફીસર-નગરપાલિકા દાખલો નો દાખલો. ૪) સબંધીત હોસ્પિતલ પાસેથી મેળવેલ સારવારના ખર્ચનો અંદાજ. ૫) રેશનકાર્ડની પ્રમાણિક નકલ. અરજીપત્રક ક્યાંથી મળે? જનસંપર્ક અધિકારી શ્રી,. સરદાર પટેલ ભવન,. ગાંધીનગર-૩૮૨ ૦૧૦. ૩) ક્રિષ&#...ઘુમ...