zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": July 2009
                                        http://zankhanaa.blogspot.com/2009_07_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Thursday, July 30, 2009. હોય છે ભારોભાર મારામાં,. એક તારો વિચાર મારામાં. આમ રહીને અજાણ મારાથી,. કોણ મારે લટાર મારામાં? પ્રેમ શું છે? નદીને પૂછ્યું તો. ખળભળી એ ધરાર મારામાં. મોત ને જીંદગીની વચ્ચેનો ,. જીવવાનો પ્રકાર મારામાં. રોજ જન્મે ને રોજ દફનાવું,. આશ તારી મઝાર મારામાં. દોસ્ત બે અક્ષરો મળ્યા અમને,. થઇ ગઝલ ની બજાર મારામાં. દિનકર પથિક. રાત ને દિવસ વણાતો હોઉં છું,. વેદનાઓ ટાંકણા માફક ફરે,. એ હવે આવી ગયાં છે ઓરડે,. ફિલિપ કલાર્ક. સ્થાન પ&#...અટકી...
                                     
                                    
                                        
                                            
                                            zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": December 2009
                                        http://zankhanaa.blogspot.com/2009_12_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Friday, December 11, 2009. તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ. તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ. મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં. તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ. જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો. વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ. આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે. અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ. છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં. તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ. છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ. એકલા રહેવાની આદત થઇ ગઇ. કાલ મન ઉજજડ હતુ...કૈ&...
                                     
                                    
                                        
                                            
                                            zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": May 2010
                                        http://zankhanaa.blogspot.com/2010_05_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Monday, May 17, 2010. આપણા માટે સમજદારી નથી. મારી વાતો સાચી છે, સારી નથી. વાવના એકાંત વચ્ચે કાંકરી,. પાણી જેવી સાવ નોધારી નથી. એક બે કિસ્સાથી હું બદનામ છું. મારી આખી રાત ગોઝારી નથી. સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના! ઓસના ફૂલોમાં કંપારી નથી. દોડતા શ્વાસો અટકવા જોઇએ. મારી ઇચ્છા મારી લાચારી નથી. ચિનુ મોદી. ડગલું ભરવાની પળ આવી,. મેરુ ચળવાની પળ આવી. પાંપણ ઢળવાની પળ આવી,. સપનું ફળવાની પળ આવી. રસ્તે જડવાની પળ આવી. મૌન ઊઘડવાની પળ આવી. Sunday, May 16, 2010. 
                                     
                                    
                                        
                                            
                                            zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": August 2010
                                        http://zankhanaa.blogspot.com/2010_08_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Wednesday, August 18, 2010. પ્રીતિમાં એવી રીતે ડુ બાવી ગયાં તમે,. માયા ને મોહમાંથી તરાવી ગયાં તમે. એની અસરથી આખું જગત ઝળહળે તો છે,. ઉરમાં ભલેને આગ લગાવી ગયાં તમે. જો કે અરસપરસ હતી દિલની જ આપલે,. હું ખોટમાં રહ્યો અને ફાવી ગયાં તમે. ડાહ્યા જનોને મારી અદેખાઈ થાય છે,. કઈ જાતનો દીવાનો બનાવી ગયાં તમે. બેફામે તમને જીવતાં દીધા હતાં જે ફૂલ,. એની કબર ઉપર એ ચઢાવી ગયાં તમે? બરકત વીરાણી ‘બેફામ’. Saturday, August 7, 2010. Subscribe to: Posts (Atom). 
                                     
                                    
                                        
                                            
                                            zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": September 2010
                                        http://zankhanaa.blogspot.com/2010_09_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Thursday, September 16, 2010. પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,. 8217;ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની? ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી. આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,. મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી. ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,. થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી. થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,. ચિનુ મોદી ‘ઈર્શાદ’. Thursday, September 2, 2010. દર્શન ત્રીવેદી. શાને સતાવો મ&...હોંઠ ન...કોક...
                                     
                                    
                                        
                                            
                                            zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": October 2010
                                        http://zankhanaa.blogspot.com/2010_10_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Friday, October 29, 2010. તમને ખબર છે? કેવી કવિતા અમારી છે,. જે જે કડી છે-ભાગ્યની રેખા અમારી છે. ઘર બેઠા જે લખીએ છીએ-સંભળાય છે સૌને,. જે જે મુશાયરા છે,એ શાખા અમારી છે. કડવા અનુભવોનું કથન હો મીઠાશથી,. એ બોલચાલ અમારી,એ ભાષા અમારી છે. આ ઘરના એક ખૂણામાં બેસી જવું પડ્યું? ને ચારે તરફ કેટલી દુનિયા અમારી છે. એને તમે અમારી હતાશા નહીં કહો,. આશા વધારે પડતી-નિરાશા અમારી છે. પાછળ ફરીને જોવું પડે છે કોઈ વખત,. મરીઝ-”નકશા”. ભરત વિંઝુડા. Friday, October 15, 2010. 
                                     
                                    
                                        
                                            
                                            cutestangel.wordpress.com
                                        
                                        Happy Womens day… | angels~ thoughts
                                        https://cutestangel.wordpress.com/2009/03/08/happy-womens-day
                                        A rainbow of thoughts in a world of dreams. Happy Womens day…. Today is women’s day and I was very touched to receive the above message from a friend I have recently made from bloggerati-orkut. Thanks Sree its sooo sweet and lovely. A very happy women’s day! Truly proud to be a woman who is a symbol of. GOD’s Shakti, Love, Compassion, Dignity and Strength . The list of her qualities are endless. So hats off to all women of the world! On March 8, 2009 at 8:02 pm Comments (6). To TrackBack this entry is:. 
                                     
                                    
                                        
                                            
                                            cutestangel.wordpress.com
                                        
                                        Happy Holi, catching up and an Award. | angels~ thoughts
                                        https://cutestangel.wordpress.com/2010/02/28/happy-holi-catching-up-and-an-award
                                        A rainbow of thoughts in a world of dreams. Happy Holi, catching up and an Award. Firstly I would like to wish all my blogger friends a Happy Holi. May God gift you. Last but not least I had another surprise from a blogger fellow friend Sree. He has given me this award. Many Thanks Sree this one I will treasure. I pass this award to each and every person that visits this blog as my appreciation for your loyalty and support and of course not forgetting all the wonderful and inspiring comments. On March 12...
                                     
                                    
                                        
                                            
                                            zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": October 2009
                                        http://zankhanaa.blogspot.com/2009_10_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Thursday, October 29, 2009. કોઈની ઈતેજારી છે, નયન પથમાં બિછાવું છું,. હું મુજ પાંપણની ઉપર ખૂનનાં મોતી સજાવું છું. હજારો આફતો ડૂબી જશે ગભરા નહિ, અય દિલ,. હું એકએક અશ્રુની પાછળ સમંદર લઈને આવું છું. એ નવજીવનની મુજને લેશ પણ પરવા નથી મૃત્યુ,. ખબર છે, ઠોકરો મારી નવી દુનિયા વસાવું છું. હું મુંઝાઉં છું, મુજને ડૂબવા દેતી નથી કિસ્મત! ઉઠાવું શાને તુજ અહેસાન,ઓ તકદીર, આજે તું,. Friday, October 9, 2009. ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર). હો જવાનું ...હું વ...શબ્...
                                     
                                    
                                        
                                            
                                            zankhanaa.blogspot.com
                                        
                                        "ઝંખના": February 2010
                                        http://zankhanaa.blogspot.com/2010_02_01_archive.html
                                        My Collection of Gujarati Gazal and Kavita : કેતન પરમાર. Sunday, February 21, 2010. કદી સમયની સાંકળો તો કદી લાલચાના લંગરો. જકડી રાખે છે અહીં. કદી કોઈ જાતની ઠેસ તો કદી વાતની ઠેસ,. જકડી રાખે છે અહીં. કદી કોઈ શમણાનો શણગાર તો કદી ચમકનો ભાસ,. જકડી રાખે છે અહીં. કદી કાયાની માયા તો કદી માયાની છાયા. જકડી રાખે છે અહીં. કદી ધર્મની ઘાક તો કદી મેલા માનવીની હાંક,. જકડી રાખે છે અહીં. જકડી રાખે છે અહીં. Wednesday, February 10, 2010. ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું,. મનોજ ખંડેરિયા. Subscribe to: Posts (Atom). કદી  સ...ગગન સ...
                                     
                         
                            
SOCIAL ENGAGEMENT