sapan99.blogspot.com
સપન: 03/01/2010 - 04/01/2010
http://sapan99.blogspot.com/2010_03_01_archive.html
Saturday, March 13, 2010. આમ પલકોને ઝુકાવી બેઠી છે નાર. આમ પલકોને ઝુકાવી બેઠી છે નાર. આમ ઝુલ્ફોને લહેરાવી બેઠી છે નાર. કાંઈ કેટલાય પ્રેમના વાક્યો કહે છે. જુઓ. હોઠોને સીવી બેઠી છે નાર. Shailesh B Shah Sapan. Friday, March 5, 2010. એક બંધનમાં બંધાયેલા આપણે. એક તાંતણે ગુંથાયેલા આપણે. તુ ના જાણે તને હું ના જાણું મને,. છતાં એકમેકને જાણી ગયેલા આપણે. આપણાં દેશ અલગ, આપણા વેશ અલગ. હોઠોથી બોલેલા આપણા દરેક બોલ અલગ. અલગ અલગ છીએ, છતાં એક જ જાણે. એક બંધનમાં બંધાયેલા આપણે. Shailesh B Shah Sapan. Shailesh B Shah Sapan.
sapan99.blogspot.com
સપન: UFO... ઊડતી રકાબી....
http://sapan99.blogspot.com/2010/08/ufo.html
Saturday, August 14, 2010. UFO ઊડતી રકાબી. પણ આ સંપુર્ણ વિકાસ દરમ્યાન માનવીને અથથી ઈતી સુધી એક સવાલ હંમેશા સતાવતો રહ્યો. શું અમારૂં એક જ ઘર છે? પૃથ્વી. અને ફક્ત પૃથ્વી જ. ના અમારે તો બીજું ઘર પણ જોઈએ. શોધ શરૂ થઈ બીજા ગ્રહની. ત્યાંના રહેવાસીઓની. પૃથ્વી અને ફક્ત પૃથ્વી જ? એની પાછળ બીજા સવાલો. શું આપણું કોઈ પડોશી નહી? શું બીજી દુનીયામાં હશે? ત્યાં કોણ રહેતું હશે? જે હશે તે કેવા દેખાતા હશે? તેઓ કેટલા હશે? તેમની વસ્તી માનવ કરતાં વધારે કે ઓછી? શુ પહેરતા-ઓઢતા હશે? Shailesh B Shah Sapan. Mane to lage che hashe!
sapan99.blogspot.com
સપન: 05/01/2010 - 06/01/2010
http://sapan99.blogspot.com/2010_05_01_archive.html
Friday, May 21, 2010. ભીખ. દાન. ધર્માદા. મિત્રો. સૌથી પહેલાં તો આપણે આ ભીખ. દાન. ધર્માદો શું છે એ સમજીએ તો એની ઉપયોગીતા સમજમાં આવી જશે. બીજો સવાલ એ કે ભીખ કે દાન કે ધર્માદો કરવો જોઈએ કે નહી? તો મારા મત મુજબ હા. આ ત્રણે કરવા જોઈએ. કારણ કે. તેઓને પણ ભગવાને પેટ તો આપ્યુ જ છે. તો એમને કરાયેલું દાન પણ એટલું જ જરૂરી છે. હવે ત્રીજો સવાલ. ભીખ કે દાન કોને કરવા જોઈએ? શું દરેક ભીખારીને ભીખ આપવી જોઈએ? દાન આપવા માટે મનુષ્યની કે એના દ્વારા ચા...ભીખારીને ભીખ આપવી. સંસ&...આ દ્વારા તેને...અને હા, ભલē...કીધ...
sapan99.blogspot.com
સપન: 09/01/2010 - 10/01/2010
http://sapan99.blogspot.com/2010_09_01_archive.html
Friday, September 17, 2010. ટ્રેનમાં ત્રણ વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો. પહેલો કહે ગુજરાતી જ છે ગુણવાન. બીજો કહે મરાઠી હી મહાન આહે. ત્રીજો કહે અરે બાબુમોશાઈ. ભાલો તો ફોક્ત બંગાલી. આ જોઈને એક મુંગો. અવાજ વગરનું. હસતો જ રહ્યો. હસતો જ રહ્યો. Shailesh B Shah Sapan. Saturday, September 11, 2010. લ્યો, ફરી આવી ગયો સંવત્સરીનો મહાપર્વ. ક્ષમાપનાનો ઉત્સવ. મિચ્છામી દુકડ્ડ્મ. Shailesh B Shah Sapan. Subscribe to: Posts (Atom). મારી ઓળખાણ. Shailesh B Shah Sapan. View my complete profile. એક નવી શરૂઆત. અત્યારē...આપણા...
sapan99.blogspot.com
સપન: 04/01/2010 - 05/01/2010
http://sapan99.blogspot.com/2010_04_01_archive.html
Monday, April 19, 2010. રાત્રે મુંબઈની સડક પર. રાત્રે મુંબઈની સડક પર. ભટકતાં ભટકતાં. એક સ્ત્રી પર નજર ગઈ. ઓટલા પર સુતેલા ગરીબોને. રજાઈઓ વહેંચતી હતી. મોઢા પર પ્રસન્નતાના અદભુત ભાવ હતાં. અને આંખોમાં અનેરી ચમક. મારાથી એને સહજતાથી જ કહેવાઈ ગયું. ખુબ સરસ કામ કરો છો તમે.". તરત જ સામે જવાબ મળ્યો. આ સીવાય પણ એક સારૂં કામ કરૂં છું.". આંખ મીચકારી બોલી. લઈ જઈશ મને. પંદરસો લઈશ. ઓન્લી.". Shailesh B Shah Sapan. Subscribe to: Posts (Atom). મારી ઓળખાણ. Shailesh B Shah Sapan. View my complete profile. અત્યાર&...આપણા...
sapan99.blogspot.com
સપન: 02/01/2010 - 03/01/2010
http://sapan99.blogspot.com/2010_02_01_archive.html
Friday, February 26, 2010. હું તમને ખુબ પ્યાર કરૂં છું. એક નાનકડી રજુઆત કરૂં છું. અંતરના ઉંડાણથી એકરાર કરૂં છું. હું તમને ખુબ પ્યાર કરૂં છું. ઈશ્વરને કોણે જોયા છે આજ સુધી. તમારા પર ઈશ્વરથી વધુ એતબાર કરૂં છું. હું તમને ખુબ પ્યાર કરૂં છું. ચમત્કારમાં વિશ્વાસ તો હું પણ નહોતો કરતો. તમને જોયા ત્યારથી રોજ કવિતામાં ચમત્કાર કરૂં છું. હું તમને ખુબ પ્યાર કરૂં છું. તમે અને હું, બન્ને અલગ છીએ, જાણુ છું. છતાં સપનમાં રોજ આપણને એકાકાર કરૂં છું. એક નાનકડી રજુઆત કરૂં છું. Shailesh B Shah Sapan. Monday, February 1, 2010.
sapan99.blogspot.com
સપન: Short Stories - Part 1
http://sapan99.blogspot.com/2014/07/short-stories-part-1.html
Saturday, July 5, 2014. Short Stories - Part 1. Shailesh B Shah Sapan. Subscribe to: Post Comments (Atom). મારી ઓળખાણ. Shailesh B Shah Sapan. View my complete profile. ભીખ. દાન. ધર્માદા. કાનજી વિરુદ્ધ કાનજી. બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી. એક નવી શરૂઆત. એક અવળચંડો દીવસ. આપણા જગુભાઈને જેમ જેમ શિયાળો જામે તેમ તેમ વહેલા ઉઠવાનો કંટાળો આવે છે. પણ તē...Stories That Inspire Us. મિચ્છામી દુકડ્ડ્મ". મિત્રો, આજકાલ જૈનોના પર્યુષન પર...ખીલતા ગુલાબની ગરē...તારી યાદ. યાદ તા...
sapan99.blogspot.com
સપન: 08/01/2010 - 09/01/2010
http://sapan99.blogspot.com/2010_08_01_archive.html
Saturday, August 14, 2010. UFO ઊડતી રકાબી. પણ આ સંપુર્ણ વિકાસ દરમ્યાન માનવીને અથથી ઈતી સુધી એક સવાલ હંમેશા સતાવતો રહ્યો. શું અમારૂં એક જ ઘર છે? પૃથ્વી. અને ફક્ત પૃથ્વી જ. ના અમારે તો બીજું ઘર પણ જોઈએ. શોધ શરૂ થઈ બીજા ગ્રહની. ત્યાંના રહેવાસીઓની. પૃથ્વી અને ફક્ત પૃથ્વી જ? એની પાછળ બીજા સવાલો. શું આપણું કોઈ પડોશી નહી? શું બીજી દુનીયામાં હશે? ત્યાં કોણ રહેતું હશે? જે હશે તે કેવા દેખાતા હશે? તેઓ કેટલા હશે? તેમની વસ્તી માનવ કરતાં વધારે કે ઓછી? શુ પહેરતા-ઓઢતા હશે? Shailesh B Shah Sapan. Shailesh B Shah Sapan.
sapan99.blogspot.com
સપન: 11/01/2009 - 12/01/2009
http://sapan99.blogspot.com/2009_11_01_archive.html
Friday, November 13, 2009. તારા પ્રેમમાં હું મારા પ્રણયમાં તું. મારા શ્વાસમાં તું. મારા વિશ્વાસમાં તું. તારા પ્રેમમાં હું મારા પ્રણયમાં તું. નિંદ અને સપનમાં તું દિવસ અને રાતમાં તું. ક્ષણ થી લઈ યુગમાં તું અલ્પથી લઈ પુર્ણમાં તું. યોગમાં અને સંયોગમાં તું જોગમાં અને ભોગમાં તું. લોક અને પરલોકમાં તું ગીતમાં અને શ્લોકમાં તું. રાગ અને મોહમાં તું માયા અને લોભમાં તું. દિવ્ય અને ભવ્યમાં તું કાવ્ય અને હાસ્યમાં તું. Shailesh B Shah Sapan. Subscribe to: Posts (Atom). મારી ઓળખાણ. Shailesh B Shah Sapan. અત્યા...
sapan99.blogspot.com
સપન: Stories That Inspire Us...
http://sapan99.blogspot.com/2011/07/i-am-remembering-story-i-heard-in-my.html
Sunday, July 3, 2011. Stories That Inspire Us. I am remembering a story i heard in my school days. Mr Jhon is the first person in his small town who become a Doctor. After getting his degree he want to start his practice in his own town so he can leave joyfully at his birth place. But he found that nobody gets ill in his town. He makes research for the same and found that every person of this town is eating only healthy foods so nobody gets ill. Shailesh B Shah Sapan. Subscribe to: Post Comments (Atom).