kavyshala.blogspot.com
કાવ્યશાલા: એક હિજરતીની ગુંચવણ
http://kavyshala.blogspot.com/2012/05/blog-post.html
કાવ્યશાલા. Wednesday, May 2, 2012. એક હિજરતીની ગુંચવણ. મરવાની કુણી ખટાશ. ગરમાળાની ધમરક પીળાશ. ઉનાળુ રાતની અગાશીય ઠંડક. કેવી હતી? આછી-પાતળી પણ. યાદ નથી આવતી. હવે તો. વિશેષણો કવિતાઓમાં. વાંચ્યા હતા એટલે મુક્યા છે. એ ખટાશ, પીળાશ કે ઠંડક. સાચ્ચે જ યાદ નથી આવતી. ધારું છું,. આ સ્ટ્રોબેરીથી ખાટી,. આ ડેફોડીલથી પીળી,. આ સેન્ટ્રલાઇઝ્ડ. એસીથી ઠંડી,. તો નહોતી જ. પગ નીચેથી જનમ-ભોમકા. સરી જાય. માથા ઉપરથી પતંગ-આકાશ. હટી જાય. આંખ ખુલે એ પહેલા આતમ સાત દરિયા. વટી જાય. હવે તો દેશમાંય. શબ્દાર્થ. May 7, 2012 at 1:08 PM.
kavyshala.blogspot.com
કાવ્યશાલા: સમાજશાસ્ત્રની IMP જોઈએ છે?
http://kavyshala.blogspot.com/2012/06/imp.html
કાવ્યશાલા. Thursday, June 28, 2012. સમાજશાસ્ત્રની IMP જોઈએ છે? લગ્નસંસ્થા'. કયો સમાસ છે એવું જો પરીક્ષામાં. પુછાય તો. હે ભારતવર્ષની ઉંમરલાયક યુવતીઓ,. ગોખીને. ને એ જ. સર્વજનપ્રમાણિત. બીજુ ઉદાહરણ આપો. એવું પૂછ્યું હોય. તો એમના જ પુસ્તકનું. અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલું. પેલું ધોબીપછાડ ઉદાહરણ. ટાંકીને કહેજો. સિયાવરરામચંદ્ર" (ની જય)! નહિ પૂછે પણ કદાચ. પ્રેમલગ્ન'. કયો સમાસ છે. પુછાય તો. હે ભારતવર્ષના ઉંમરલાયક યુવકો,. એમને ગમતો. ઉત્તર વાળજો:. મગ્ન-સમાસ' છે,. પણ રખે લખતા! ને એ જ. કપોળકલ્પિત. હોસ્ટ&#...
kavyshala.blogspot.com
કાવ્યશાલા: અંકૂર ફૂટ્યાંની વેળાએ
http://kavyshala.blogspot.com/2015/06/blog-post.html
કાવ્યશાલા. Tuesday, June 23, 2015. અંકૂર ફૂટ્યાંની વેળાએ. તમે એક સરસ. જગા શોધીને. યોગ્ય ઊંડાઈએ. યોગ્ય ઋતુમાં. તમારું ઉત્તમોત્તમ. બીજ વાવો. ને પછી. વહી જાય. રાહ જોતા જોતા. બધા સંજોગો. સાનુકુળ. થાય ત્યારે. એક મજાની પળે. આપમેળે જ. જમીન ફાડીને. અંકૂરરૂપે. પોતાનું. અસ્તિત્વ. જાહેર કરે. એ ઘડીએ તો. આહા, આનંદ આનંદ! ને પછી. બીજી જ પળે. એ જેનું બીજ છે. એના જેવું જ ઘટાદાર. એ વૃક્ષ થશે કે કેમ. એનું થડ સીધું સોટા જેવું થશે કે કેમ. એની ડાળીઓ સપ્રમાણ હશે કે કેમ. તો રાખવાની હોય છે. એ અંકુર પર જ. June 24, 2015 at 7:10 AM.
kavyshala.blogspot.com
કાવ્યશાલા: ...ક્યાં સુધી?
http://kavyshala.blogspot.com/2011/05/blog-post.html
કાવ્યશાલા. Thursday, May 19, 2011. ક્યાં સુધી? મોટીને પૂછે છે:. મા એ કરી'તી કેમ આત્મહત્યા? પાકી તો ખબર નથી,. પણ એવું કઈ યાદ આવે છે,. આગલી સાંજે. દાદા-દાદી ને પપ્પા સાથે ઝઘડી'તી,. આપણને નાનડી. બહેન આપવા. કે એવું કંઇક. ને વળી આવું કઈ લખતી ગઈ'તી:. છેક સાસરે. ન આવવું પડત. ફકત આને માટે. મારા જ પિયરમા. ને કદાચ મારી મા ના જ હાથે. હું મુઈ હોત. કદી જનમવા ના પામેલી. તમારી બધી માસીઓ ની જેમ. તમારો મામો અને હું. બાળકો જોડિયાં હતા.". May 19, 2011 at 6:15 PM. Subscribe to: Post Comments (Atom). View my complete profile.
kavyshala.blogspot.com
કાવ્યશાલા: ખાઈ
http://kavyshala.blogspot.com/2015/01/blog-post.html
કાવ્યશાલા. Friday, January 9, 2015. તમે કેવા આગળ વધી ગયા! વ્યક્તિ સ્વાતંત્ર્ય,. વિચાર સ્વાતંત્ર્ય,. ને એવું બધું. ને અમે રહી ગયા સબડતા! ગરીબી,. નિરક્ષરતા,. ને એવું બધું. આપણી વચ્ચે. ખાઈ નાની હતી. ત્યારે તો ઘણા કુદી ગયા. પછી થોડી પહોળી થઇ. ત્યારે પૂલની નજીક હતા એ કુદી ગયા. હવે તો ખાઈ એટલી પહોળી ને ઊંડી થઇ ગઈ છે. કે મોટાભાગના પૂલ પણ તૂટી પડ્યા છે. ને કુદી ગયેલા તમે. પાછું વળીને આ બાજુ જોયું પણ નહિ. તમે જયારે કલમ ઝબોળો છો. ફરક માત્ર એટલો જ છે. કારણ માત્ર એટલું જ કે. Subscribe to: Post Comments (Atom).
ghazalshala.blogspot.com
ગઝલશાલા: ઉભો ત્યાં ગાંધી
http://ghazalshala.blogspot.com/2010/10/blog-post.html
પડવા, આખડવા ને આંગળી ઝાલીને ઉભા થવાની પણ આગવી મજા છે! તમને લાગે ત્યાં આંગળી ઝાલશો ને? એમ જ તો હું ચાલતા શિખીશ આ ગઝલવિશ્વમાં ને પછી તો વગર પ્રયાસે અનાયાસે મુક્તવિહાર - લયબદ્ધ ને છંદોમય! Saturday, October 02, 2010. ઉભો ત્યાં ગાંધી. દરિદ્રો ને નારાયણ કહી ઉભો ત્યાં ગાંધી. ત્યજી દઈ એકોએક પઈ ઉભો ત્યાં ગાંધી. તમાચે તમાચે વધતી'તી સહનશીલતા. ગાલ બીજો ધરી દઈ ઉભો ત્યાં ગાંધી. પડતા'તા છુટ્ટા હાથે જ્યાં લાઠીઓના પ્રહાર. સકળ વિશ્વમાં ફેલાઈ ગઈ એની સુવાસ પણ. Labels: અછાંદસ. ગાંધી. અને સત્તા અને પ&#...Love this one too.
ghazalshala.blogspot.com
ગઝલશાલા: હોય નહીં
http://ghazalshala.blogspot.com/2012/06/blog-post_09.html
પડવા, આખડવા ને આંગળી ઝાલીને ઉભા થવાની પણ આગવી મજા છે! તમને લાગે ત્યાં આંગળી ઝાલશો ને? એમ જ તો હું ચાલતા શિખીશ આ ગઝલવિશ્વમાં ને પછી તો વગર પ્રયાસે અનાયાસે મુક્તવિહાર - લયબદ્ધ ને છંદોમય! Saturday, June 09, 2012. હોય નહીં. બધું જ હોય છતાં પણ લગાવ હોય નહીં. સગપણ હોય છતાં પણ બનાવ હોય નહીં. ધસી નદી દરિયા તરફ આમતેમ થઇ. ઉમંગનો કંઈ સીધો બહાવ હોય નહીં! ફાકામસ્તી અકબંધ, અકિંચન છું ભલે. કશું ન હોય ભલે પણ અભાવ હોય નહીં. સિકંદરી લઇ બેઠા, હવે રસ્તો છે કંઈ? છંદવિધાન:. શબ્દાર્થ:. ફાકામસ્તી. આમ તો એમણે ચા...2) બધ...
ghazalshala.blogspot.com
ગઝલશાલા: જંગલો
http://ghazalshala.blogspot.com/2005/07/jungalo-shi-asar-chhe-sahej-angmarod.html
પડવા, આખડવા ને આંગળી ઝાલીને ઉભા થવાની પણ આગવી મજા છે! તમને લાગે ત્યાં આંગળી ઝાલશો ને? એમ જ તો હું ચાલતા શિખીશ આ ગઝલવિશ્વમાં ને પછી તો વગર પ્રયાસે અનાયાસે મુક્તવિહાર - લયબદ્ધ ને છંદોમય! Wednesday, July 13, 2005. કાપુ છું એક વ્રુક્ષ; ઊગી જાય જંગલો*,. નાનુ પણ પગલુ માણસનુ ગભરાય જંગલો. શી અસર છે સહેજ અંગમરોડની, જુઓ! બોગમ ચડી તરુવરે ને વળ ખાય જંગલો. મુજ વિકાસ જ મને ડરાવે એમ પણ બને,. પીપળો ઊગતા જરા વહેમાય જંગલો! શબનમ ગર વરસાદથી જ નહાય જંગલો. Labels: અછાંદસ. Subscribe to: Post Comments (Atom).
SOCIAL ENGAGEMENT