yogendu.blogspot.com
સંભારણુ: January 2011
http://yogendu.blogspot.com/2011_01_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Thursday, January 27, 2011. દીધુ તમે. (ગઝલ). મારી ગઝલને માન દીધુ તમે,. શબ્દતરલને ગાન કીધુ તમે. પ્યાલા ભલેને તુટતા જામના,. મારી નજરનુ પાન પીધુ તમે. ખોવા બધુ બેઠો હતો, હું છતાં. આખા જગતને દાન દીધુ તમે. ઉર્મિ વગરની વાત ના કર હવે,. કાલેજ મુજ્ને જાન કીધુ તમે. થોડી શરત ચુક્યા અમે, શું કરું. પકડો તમારા કાન કીધુ તમે. રડી પડેલી આંખ જોઈ મને,. પાણી તણુ સંતાન કીધુ તમે. Links to this post. Saturday, January 22, 2011.
yogendu.blogspot.com
સંભારણુ: February 2012
http://yogendu.blogspot.com/2012_02_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Wednesday, February 8, 2012. સૂર્ય લુંટે છે,. પાંદડાનું ઝાકળ,. મેઘ બાંધવા. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨. બારણા વાખ્યા,. બારી વાખી, તે છતાં. પ્રવેશ્યું મોત. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/2012. વ્યક્તિ એકજ,. યોગ, યોજો, યોગેન્દુ. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨. એક રોટલો. ને થોડી છાશ જોઈ,. માં : ભૂખ નથી! પિતા : મેં ખાધું બેટા. તું ખા, ને ખૂબ ભણ. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨. Links to this post. Subscribe to: Posts (Atom).
yogendu.blogspot.com
સંભારણુ: January 2012
http://yogendu.blogspot.com/2012_01_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Friday, January 13, 2012. જે લુંટી શકે,. પણ ચગાવી ના શકે,. એ બાળનું શું? યોગેન્દુ જોષી : ૧૩/૦૧/૨૦૧૨. Links to this post. Thursday, January 12, 2012. તારાની ટોળકીમાં,. શોધું પોતાના. યોગેન્દુ જોષી : ૧૨/૦૧/૨૦૧૨. Links to this post. Wednesday, January 11, 2012. આંસુનો મોલ,. પાણી કહે છે, પણ;. પાણીનો ભાવ? યોગેન્દુ જોષી : ૧૦/૦૧/૨૦૧૨. Links to this post. પતંગ જેમ,. તો ઉડી જાત. Links to this post. Conflict Can Be Good.
ankitdesaivapi.blogspot.com
શબ્દોપદેશ: August 2013
http://ankitdesaivapi.blogspot.com/2013_08_01_archive.html
Tuesday, August 27, 2013. કહાનજી નામનો એક અનંત વિષય. વાંસલડી ડૉટ કૉમ. મોરપિચ્છ ડૉટ કૉમ. ડૉટ કૉમ વૃંદાવન આખું. કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે,. કયાં કયાં નામ એમાં રાખું. કૃષ્ણ દવે. કાનુડો. ગિરિરીધર કે પછી મુરલીધર. એને ઇશ્વર કહો તો ઇશ્વર. માણસ કહો તો માણસ અને મિત્ર કહો તો મિત્ર. એનાં પ્રત્યે તમે એક વખત હાથ લંબાવશો તો એ તમને હ્રદયસરસા ચાંપી લેશે. એ સમયથી એકદમ પર છે. તે કોઇ પણ સમયમાં એકદમ સાંપ્રત અને પોતીકો લાગશે. એટલેજ કદાચ કોઇ પણ સદીનાં. કોઇ પણ ક્ષેત્રનો સંવેદનશ&...દ્રૌપદી. પરંતુ કૃષ...ગીતા...
ankitdesaivapi.blogspot.com
શબ્દોપદેશ: January 2015
http://ankitdesaivapi.blogspot.com/2015_01_01_archive.html
Friday, January 9, 2015. ગાંધીએ જોયેલું ભારત અને આજની સ્થિતિ. વર્ષ ૧૯૧૪માં મોહનદાસ ગાંધી અને કસ્તુરબા. દક્ષિણ આફ્રિકામાં ગોપાલકૃષ્ણ ગોખલે સાથે ગાંધી. અહીં ગાંધીજી આપણા સમાજમાં પ્રવર્તમાન વર્ણવ્યસ્થા તરફ આંગણી ચીંધી રહ્યા છે. ગાંધી અને ટાગોર એક સભામાં. Labels: ગાંધીજી. Subscribe to: Posts (Atom). ગાંધીએ જોયેલું ભારત અને આજની સ્થિતિ. View my complete profile. અંકિત દેસાઇ. અંકિત દેસાઇ. અંકિત દેસાઈ. અભિનય બેંકર. અમી ઢબુવાલા. અરુણા ઈરાની. ઈન્ટરવ્યુ. ઉત્કર્ષ મઝુમદાર. એષા દાદાવાળા. કપિલ સિબલ. ગુજરાત...ગુજ...
ankitdesaivapi.blogspot.com
શબ્દોપદેશ: October 2013
http://ankitdesaivapi.blogspot.com/2013_10_01_archive.html
Saturday, October 19, 2013. ભાઇ, અમારું ટો ઘારી કલ્ચર. 8216; ભાઇ ઓણ ઘારી ખાવાના કેની. 8216; ખાવાના જ કેની. ઘારી વગર રેવાય કે. 8216; પણ ઘારીના ભાવ બો વધી ગીયા એમ કેય. 8216; ભાવનું હું. એ તો વયધા કરે. ભાવ વધે એટલે આપણે ખાવાનું થોડું માંડી વાળવાનું. હમણાં સુરતીલાલાઓ દેશ. ચંદની પડવો નજીક છે અને સુરત માટે ચંદની પડવો એટલે ઘારી ખાવા માટેનો વિશેષ ઉત્સવ. આમ પણ આ શહેરનું કલ્ચર જ કંઇક અલગ છે. 8216; સુરતનું જમણ અને કાશીનું મરણ. 8217; અમસ્તુ જ થોડું કહેવાય છે. જેમાં લોચો. ઘારી માટે એમ કહે...હતી ઘાર&#...૧૮૫૭ન...
ankitdesaivapi.blogspot.com
શબ્દોપદેશ: November 2014
http://ankitdesaivapi.blogspot.com/2014_11_01_archive.html
Saturday, November 8, 2014. સ્થાપિત થવા કરતા કામ કરવામાં માનતા સંગીતકાર. કઈ રીતે શરૂ થઈ તમારી સંગીત યાત્રા? ઘણી વાર મને પણ થાય છે કે મારામાં આ આવડત આવી ક્યાંથી? તમે પહેલું કમ્પોઝિશન ક્યારે કરેલું? ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત ક્યારે કરી? મેં નાટકોમાં સંગીત આપવાનું શરૂ કર્યું એના થોડા જ સમયમાં મારી કપિલદેવ શુક્લ સાથે ઓળખાણ થઈ. મ્યુઝિક પ્રત્યેનું આ પેશન આવ્યું ક્યાંથી? તમને ટ્યુન ક્યાંથી સૂઝે? જોકે, ઘણી વાર એવું પણ બને કે ગીતકાર અને ...હું અમદાવાદ અથવા મુંબ...યાર, બીજું એ ક&...બીજા સ...તો ...
ankitdesaivapi.blogspot.com
શબ્દોપદેશ: September 2014
http://ankitdesaivapi.blogspot.com/2014_09_01_archive.html
Wednesday, September 24, 2014. નાટ્ય સ્પર્ધામાં યુવા પ્રતિભાઓનો દબદબો. રાફડા'નું એક દૃશ્ય. ઓડિટોરિયમના દાદર પર બેસીને પણ નાટકો નિહાળ્યાં! ને એક હાથે આટલા બધા નાટક હો કાં જોવા મળે? વૈભવ દેસાઈ. આ વર્ષની સ્પર્ધામાં (સોરી મહોત્સવમાં! ખાતર મારે પ્રથમ આવીને મારી કાબેલિયત પુરવાર કરવી હતી.’. રાફડા'ના દૃશ્યમાં વૈભવ દેસાઈ. ખેર, બાર નાટકો અને મંજાયેલા કલાકારો-દિગ્દર્શકો વચ્ચેથી હળવેકથી પ...નાટકોની ગુણવત્તા પર અસર થઈ છે? Wednesday, September 17, 2014. અને ઈમેલ કે ફેસબુક દ્વ...Thursday, September 11, 2014.
ankitdesaivapi.blogspot.com
શબ્દોપદેશ: December 2013
http://ankitdesaivapi.blogspot.com/2013_12_01_archive.html
Saturday, December 14, 2013. આધુનિક જનીનશાસ્ત્રના પિતામહ ફેડરિક સેંગર. ઇંગ્લેન્ડનાં બાયોકેમિસ્ટ ફેડરિક સેંગરનું 19મી નવેમ્બર, 2013ના રોજ ૯૫ વર્ષની વયે અવસાન પામ્યા છે એ સમાચાર હમણાં આવ્યા. 8216; ફાધર ઓફ જિનોમિક્સ. 8217; તરીકે જાણીતા આ વિજ્ઞાનીના જીવરસાયણ શાસ્ત્રમાં ઊંડા સંશોધનને પગલે બે વખત નોબેલ પ્રાઈઝ એનાયત થયો હતો. ફેડરિક સેંગરનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૧૮ના રોજ ઇંગ્લેન્ડના રેન્ડકોમ્બ. ગ્લુસેસ્ટરશાયરમાં થયો હતો. આમ છતાં તેમણે બાળપણમાં જ નક્કી કરી લ&#...પરંતુ તેમના ગાઈડે ડ&#...આ વખતે તેમણે પ&...ડીનુ...
ankitdesaivapi.blogspot.com
શબ્દોપદેશ: March 2014
http://ankitdesaivapi.blogspot.com/2014_03_01_archive.html
Monday, March 31, 2014. દરેક વ્યક્તિ-વસ્તુમાં સંગીત છે. પંડિત રાજ મિશ્રા અને પંડિત સાજન મિશ્રા. તમે સાથે ગાવાનો નિર્ણય કેમ કર્યો? અને એની શરૂઆત ક્યારે કરી? તમારામાંથી કોઈએ પણ સોલો પરફોર્મન્સ આપ્યું છે? આટલા વાર્ષોની જુગલબંદીમાં તમારી વચ્ચે ક્યારેય અહંનો ટકરાવ થયો છે? તમારા ‘ખ્યાલ’ રાગ વિશે અમારા વાચકોને થોડું જણાવો. તમારા માટે સંગીતની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શું છે? પંડિત રાજન મિશ્રા. બાકી આપણે તો ધોતી કફની પહેરતા. નહીં? કદાચ એટલે જ આજના ગીતો લોકો જલદી ભ...Labels: ઈન્ટરવ્યુ. Tuesday, March 25, 2014.