jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: March 2012
http://jkshabdasoor.blogspot.com/2012_03_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! શબ્દને બોળી જુઓ. જામમાં ઘોળી જુઓ. મૌનને ખોલી જરા. હોઠ પર તોળી જુઓ. નામ અફવાનું દઈ. વાત ફંગોળી જુઓ. શાંત પાણી પ્રેમના. સંશયે ડહોળી જુઓ. જાગતાં સુનારને. સહેજ ઢંઢોળી જુઓ. Dr Jagdip Nanavati.m.d. Links to this post. છલનાનું સરનામુ પુછો દર્પણને. મૃગજળનું પુછી લીધું છે કણકણને. ચહેરાની કરચલ્લી ઉપર ના જાશો. ગીતા પર મુકતા પહેલા એ હાથોની. સમજાવી દીધી લાગે છે, સમજણને. Dr Jagdip Nanavati.m.d. Links to this post. ન સ&#...
jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: June 2013
http://jkshabdasoor.blogspot.com/2013_06_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! ન રમેશ હું, ન મનોજ હું. પડે આપ સૌને એ મોજ હું. ન ધારા સુધી, ન ગગન સુધી. ફકત આસપાસની ખોજ હું. નથી મહેલ કે ન વિરાસતો. છતાં રાજ પંડનો ભોજ હું. ન વઝીર, ઊંટ કે પાયદળ. અરે ખુદ છું ખુદ્નીજ ફોજ હું. ન મળો અસંખ્યમાં લાશ પર. નર્યો ચાર જણનો છું બોજ હું. Dr Jagdip Nanavati.m.d. Links to this post. Subscribe to: Posts (Atom). Dr Jagdip Nanavati.m.d. View my complete profile. How did you find this blog.
sarjansahiyaaru.wordpress.com
સર્જનમાં સાથ આપો | સહિયારું સર્જન - પદ્ય
https://sarjansahiyaaru.wordpress.com/your_suggesstion
સહ ય ર સર જન – પદ ય. ગ જર ત કવ ત ન સર જન કરવ ન પ ર રણ આપત સ પ રથમ બ લ ગ…! ગ જર ત પ એટ ર -વર કશ પ! ગ જર ત બ લ ગ જગત. સર જનમ સ થ આપ. સર જનમ સ થ આપ. પ ર ય મ ત ર , તમ ર પણ અમન આપણ આ ક વ યસર જનન ક ર ય મ ટ ક ઇ પ ક ત ક વ ચ ર આપવ હ ય ત અહ ન ચ ક મ ન ટમ લખ શક છ … અમ ય ગ ય સમય એન જર ર સમ વ શ . September 20, 2006. એક પ ક ત મ ક છ . આમ થ એક સ દર ગ ત-ગઝલ બન શક એવ શક યત છ . જ ન જ ગમ (છ દસ-અછ દસ) આગળ વધ ર . રદ ફ છ સહ ય ર. ન ક ફ ય છ સર જન, વનવન,…. આમ અલગ ન આમ અડ અડ ભમ ય વનવન સહ ય ર . ક ણ ક ન ઝ ખ છ ક ન ખબર? ક ણ મ નશ? Http:...
jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: July 2012
http://jkshabdasoor.blogspot.com/2012_07_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! જ્યારથી આકાશમાં માનવ ગયો. મેઘ પણ કરતો દગાબાજી થયો. કોણ ગાશે રાગ એ મલ્હારનો. જે મળે એ પૂછતા કે એ કયો? તું વિનવતો દ્વારકાના ધીશને. સર્વ સત્તાધીશને આનંદ ભયો. ચાતકે જળ ક્યાંકથી માગી લીધું. આદમી એક 'આમ' બસ બાકી રહ્યો. સાવ ન આવો તમે આવી રીતે! એટલે થોડો તને સાવન કહ્યો? Dr Jagdip Nanavati.m.d. Links to this post. તું મૃગજળ, હું હાંફ હરણની. અર્જુન તું, હું જાત કરણની. મસ્તી અપરંપાર ઝરણની. Links to this post. ચડē...
jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: April 2012
http://jkshabdasoor.blogspot.com/2012_04_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! ઍક નિઃસાસો વાવ્યો રણમાં. આજ ઉગ્યો ભીની પાંપણમાં. ડાળ લચી ગઈ ધાર્યા કરતાં. કો'ક હશે મારા આંગણમાં. મ્હેક હજુ તારી આવે છે. વ્હાલ ભરી, સુક્કા તોરણમાં. ઍમ કદી પડઘાય નહીં એ. સાદ કરો, અમથો ગણગણમાં. ચોટ શબદની ધારી કરવા. નાખ ગઝલ નામે ગોફણમાં. યાર ,નમાજીને ઘડપણમાં. યાદ ખુદા આવે ગોઠણમાં. Dr Jagdip Nanavati.m.d. Links to this post. સબંધોની છત હો, ને માઈનસ દિવાલો. ખરે પાનખર થઈ બધી આ બબાલો. Dr Jagdip Nanavati.m.d. પડ...
jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: November 2012
http://jkshabdasoor.blogspot.com/2012_11_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! ચૂટણીના ચમકારા. એકતાના અર્થ અહીં નોખા હતાં. હર સળીમાં આગના ખોખા હતાં. દૂધીયાનો ભાવ ક્યાં પૂછાય છે? જ્યાં જુઓ ત્યાં એ જ બસ બોખા હતાં! આંગળીના એક ટપકે, "શ્યામ"ના. કંસના લેખા અને જોખા હતાં. હાથ લઈ ઉભા, સુદામા બાપડાં. પોટલીમાં આશના ચોખા, હતાં. છેવટે પડતી ખબર, કે એ બધાં. ચાસણી પાયેલ સૌ ધોખા હતાં. Dr Jagdip Nanavati.m.d. Links to this post. કાંધ પર ભારણ મળે, તો પણ ઘણું. Dr Jagdip Nanavati.m.d. Links to this post.
jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: May 2012
http://jkshabdasoor.blogspot.com/2012_05_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! પરાકાષ્ઠાએ પહોંચીને, પછી શરૂઆત કરવી છે. સિકંદર થઈ, જગત જીતીને, તુજને મ્હાત કરવી છે. તમે બહુ બહુ તો ન્યોચ્છાવર કરો બે ચાર નિ:સાસા. અમારે શ્વાસ ને ઉચ્છવાસની બિછાત કરવી છે. ખબર નહીં, સ્વપ્નમાંથી તું પલાયન કઈ રીતે થાતી. હવે પાંપણ ઉપર પહેરેગીરી તૈનાત કરવી છે. બહુ શબ્દોની સંગ, એકાંતમાં કાનાફુસી થઈ ગઈ. હવે તો મૌન સાથે ભર સભામાં વાત કરવી છે. Dr Jagdip Nanavati.m.d. Links to this post. Dr Jagdip Nanavati.m.d. આવ...
jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: February 2012
http://jkshabdasoor.blogspot.com/2012_02_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! हरेक सांस लेकर महेकता है तुं. मगर मोतकी और बढता है तुं. कभी उम्र शिशेमें छुपती नहीं. क्युं अक़सर उसे गौर करता है तुं. यहां हो के भी तुं यहां पर नहीं. छलकता हुआ जाम भरता है तुं. पता पुछने, बनके युं अजनबी. उसीकी गलीसे गुझरता है तुं. वफा नाम मरहमकी उम्मीद में. जख़म बेवफाओका सहेता है तुं. न आता नजर तुं कहीं भी खुदा. सुना आदमीसे ही डरता है तुं. Dr Jagdip Nanavati.m.d. Links to this post. Links to this post. છન...
jkshabdasoor.blogspot.com
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI: December 2012
http://jkshabdasoor.blogspot.com/2012_12_01_archive.html
S H A B D A S O O R.- By. DR.J.K.NANAVATI. A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES! કિનારે છું, એકાદ લંગર તો આપો. ભલે ઝાંઝવાનો, સમંદર તો આપો. ત્રીજું નેત્ર ચાહો તો રાખો તમે, પણ. એ ભોળો સદાએવ શંકર તો આપો. સતત સાચવી'તી અમાનત તમારી. અમે પીઠ પર જે, એ ખંજર તો આપો. જમાનાની નફરત નસે નસ ખૂંચે છે. ત્વચાની તળે સ્હેજ અસ્તર તો આપો. જીવન આખું વીત્યું'તું બરછટ નિ:સાસે. હવે ઢાંકવા સંગેમરમર તો આપો. Dr Jagdip Nanavati.m.d. Links to this post. Dr Jagdip Nanavati.m.d. Links to this post. Http:/ www.zing...