yogendu.blogspot.com
સંભારણુ: January 2011
http://yogendu.blogspot.com/2011_01_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Thursday, January 27, 2011. દીધુ તમે. (ગઝલ). મારી ગઝલને માન દીધુ તમે,. શબ્દતરલને ગાન કીધુ તમે. પ્યાલા ભલેને તુટતા જામના,. મારી નજરનુ પાન પીધુ તમે. ખોવા બધુ બેઠો હતો, હું છતાં. આખા જગતને દાન દીધુ તમે. ઉર્મિ વગરની વાત ના કર હવે,. કાલેજ મુજ્ને જાન કીધુ તમે. થોડી શરત ચુક્યા અમે, શું કરું. પકડો તમારા કાન કીધુ તમે. રડી પડેલી આંખ જોઈ મને,. પાણી તણુ સંતાન કીધુ તમે. Links to this post. Saturday, January 22, 2011.
yogendu.blogspot.com
સંભારણુ: February 2012
http://yogendu.blogspot.com/2012_02_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Wednesday, February 8, 2012. સૂર્ય લુંટે છે,. પાંદડાનું ઝાકળ,. મેઘ બાંધવા. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨. બારણા વાખ્યા,. બારી વાખી, તે છતાં. પ્રવેશ્યું મોત. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/2012. વ્યક્તિ એકજ,. યોગ, યોજો, યોગેન્દુ. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨. એક રોટલો. ને થોડી છાશ જોઈ,. માં : ભૂખ નથી! પિતા : મેં ખાધું બેટા. તું ખા, ને ખૂબ ભણ. યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૨. Links to this post. Subscribe to: Posts (Atom).
yogendu.blogspot.com
સંભારણુ: January 2012
http://yogendu.blogspot.com/2012_01_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Friday, January 13, 2012. જે લુંટી શકે,. પણ ચગાવી ના શકે,. એ બાળનું શું? યોગેન્દુ જોષી : ૧૩/૦૧/૨૦૧૨. Links to this post. Thursday, January 12, 2012. તારાની ટોળકીમાં,. શોધું પોતાના. યોગેન્દુ જોષી : ૧૨/૦૧/૨૦૧૨. Links to this post. Wednesday, January 11, 2012. આંસુનો મોલ,. પાણી કહે છે, પણ;. પાણીનો ભાવ? યોગેન્દુ જોષી : ૧૦/૦૧/૨૦૧૨. Links to this post. પતંગ જેમ,. તો ઉડી જાત. Links to this post. Conflict Can Be Good.
yogendu.blogspot.com
સંભારણુ: November 2010
http://yogendu.blogspot.com/2010_11_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Tuesday, November 30, 2010. કેલેન્ડર. (હાઈકુ). દિવાલે ટાંગ્યા. ઉદાસ કેલેન્ડર,. તન્હાઈ તણા. વક્ત રીઝે તો. ખાલી કેલેન્ડર દે,. મિલન ક્ષણ. કેલેન્ડરવાળાને,. બધે ટીક છે. ભીંત વેઠે છે,. કેલેન્ડરનો ભાર,. તને મોકલ્યું. આ ખાલી કેલેન્ડર,. ક્યારે મળીશ? આ વીક નહીં,. કેલેન્ડર પેક છે,. તુ જોતો નથી? ઠાવકો 'યોગ',. કેલેન્ડર માં રહે,. ખાલીપો ભરી. યોગેન્દુ જોષી : ૩૦/૧૧/૨૦૧૦. Links to this post. Subscribe to: Posts (Atom).
yogendu.blogspot.com
સંભારણુ: August 2010
http://yogendu.blogspot.com/2010_08_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Tuesday, August 31, 2010. ઝાકળ ખર્યાનો હિસાબ ના માંગ. ઝાકળ ખર્યાનો હિસાબ ના માંગ,. શબ્દો રડ્યાતે કિતાબ ના માંગ. ખુદાએ ઘડ્યો છે ચાંદ પર ડાઘ,. એને ધોવા તુ તેજાબ ના માંગ. મારા એ ફુલો તે રાખ્યા ક્યાં છે? મન મનાવા ફુલછાબ ના માંગ. જુઠી વફાનો યોગ મંજૂર છે,. એ ઢાંકવાને નકાબ ના માંગ. યોગેન્દુ જોષી : ૩૧/૦૮/૨૦૧૦. Links to this post. Monday, August 30, 2010. છાપ તારા પગરવની જોઈ,. Links to this post. Links to this post.
yogendu.blogspot.com
સંભારણુ: May 2011
http://yogendu.blogspot.com/2011_05_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Thursday, May 5, 2011. પોપડા. (હાઈકુ). ઉર દિવાલે,. ત્વ સ્મ્રૂતિના પોપડા,. હજુય શોભે. ડાયરી વચ્ચે,. સુકુ તારું ગુલાબ,. હજુય મ્હેકે. યોગેન્દુ જોષી : ૨૧/૦૪/૨૦૧૧. Links to this post. Subscribe to: Posts (Atom). There was an error in this gadget. યોગેન્દુ જોષી. View my complete profile. પોપડા. (હાઈકુ). ગુજરાતી ગઝલ™". સમજી જા – ચિનુ મોદી. 40 Funny Quotes and Thoughts. What happened to the News? Conflict Can Be Good.
yogendu.blogspot.com
સંભારણુ: December 2010
http://yogendu.blogspot.com/2010_12_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Monday, December 27, 2010. શૂન્યાવકાશ. (અછાંદસ). મારી અને દર્પણ વચ્ચે,. કેવો શૂન્યાવકાશ સાલે? હું હાથ લંબાવુ તોજ,. તે મને બોલાવે. યોગેન્દુ જોષી : ૨૭/૧૨/૨૦૧૦. Links to this post. નિજાનંદ. (ચાર લાઈના). શબ્દો ઊછીના ગોઠવી દીધા,. તોડી મારોડી પરોવી દીધા. અણઘડ હાથે આ બરછટ શબ્દો,. નિજાનંદ લૈ સંજોવી દીધા. યોગેન્દુ જોષી : ૨૭/૧૨/૨૦૧૦. Links to this post. Saturday, December 25, 2010. ચાલ જીવીએ. ૨) પાનખર…. સત્ય સ...
yogendu.blogspot.com
સંભારણુ: February 2011
http://yogendu.blogspot.com/2011_02_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Sunday, February 13, 2011. વાતમાં થોડી Hitch છે. (ગઝલ). વાતમાં થોડી. Hitch છે,. જામ કૈં આજે. ના સફર, ના રસ્તો જડે,. મંઝિલો મારી. હો કબર માટી, રેત પર;. ને તમે સમજો. જે ખુદાની વાતો લખે,. એ જ તો ખોટી. શીખવું છે પણ કોણ કે,. મન ગમે ત્યાં ક્યાં. રાત રોકી લે, છે શક્ય;. બંધ ચાલુ ની Switch છે? યોગેન્દુ જોષી : ૧૨/૦૨/૨૦૧૧. આપના પ્રતિભાવો અચુક જણાવજો. Links to this post. Friday, February 11, 2011. તરસ થશે જળ. યોગ&#...
yogendu.blogspot.com
સંભારણુ: November 2011
http://yogendu.blogspot.com/2011_11_01_archive.html
સંભારણુ. જેવુ વિચારુ છુ તે પીરસુ છુ. ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ. Friday, November 4, 2011. આભ આક્રંદે,. નદીમાં ઘોડપૂર,. ગામ તારાજ. યોગેન્દુ જોષી : ૦૪/૧૧/૨૦૧૧. Links to this post. Subscribe to: Posts (Atom). There was an error in this gadget. યોગેન્દુ જોષી. View my complete profile. ગુજરાતી ગઝલ™". સમજી જા – ચિનુ મોદી. 40 Funny Quotes and Thoughts. What happened to the News? Conflict Can Be Good. પુરૂષાર્થ. મારી નજરે . મારી સંવેદના. Life Begins at 40. સળગતો શશિ!