nhshukla.blogspot.com
બહાર વરસાદ છે!!!! | Arsh's Blog
http://nhshukla.blogspot.com/2008/07/blog-post.html
Tuesday, July 15, 2008. બહાર વરસાદ છે! કુદરત નો આ એક અલગ અઁદાઝ છે,. મન કોરાઁ ધાકોડ, બહાર વરસાદ છે! જાનુ છુ, ક્યારેક મૌન પણ એક સઁવાદ છે,. ચાલ અબોલા માણિયે, બહાર વરસાદ છે! તડપાવે છે બન્ને, એક તારી જુદાઇ, બીજી તારી યાદ છે,. ક્યાઁ અટવાયો છે "અર્ષ્"? બહાર વરસાદ છે! July 15, 2008 at 1:56 PM. This poem was written during my recent Mumbai visit. I wrote this while I was in Train, it was raining outside! July 16, 2008 at 7:18 AM. July 20, 2008 at 6:20 PM. નિશિથભાઇ. August 7, 2008 at 3:43 AM. After a long time!
nhshukla.blogspot.com
બેડા લઈ ને હુ તો હાલી રે. | Arsh's Blog
http://nhshukla.blogspot.com/2009/08/blog-post.html
Monday, August 3, 2009. બેડા લઈ ને હુ તો હાલી રે. સાત હાથ સિચણ ને બાર હાથ કૂવો,. પાણિયારા પડ્યા ખાલી રે બેડા લઈ ને હુ તો હાલી રે. આવી આવી ઠરે પાપણ થી ડૂમો,. ક્મખા માં ઢેલ પાડી રે ;બેડા લઈ ને હુ તો હાલી રે. ફાગણ માં ફૂટડી ની વૈશાખે વ્હેલી. ભાદરવે ભમરાળી રે બેડા લઈ ને હુ તો હાલી રે. ખોળ્યા પાતાળ ઍણે ખોળ્યા અંધારા. અજવાળે ભરી થાળી રે બેડા લઈ ને હુ તો હાલી રે. વિનોદ જોષી. પંચમ શુક્લ. August 5, 2009 at 11:13 PM. મઝાનું તળપદું ગીત. August 14, 2009 at 6:55 PM. Subscribe to: Post Comments (Atom).
nhshukla.blogspot.com
મારા હ્રદયની વાત | Arsh's Blog
http://nhshukla.blogspot.com/2009/11/blog-post.html
Tuesday, November 3, 2009. મારા હ્રદયની વાત. મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,. વર્ષો વીત્યે ફરી મળ્યાતો વહી રહ્યો છુ આજ. કાલે સવાર પડતા ઝાકળ ઉડી જશે,. ખરતા ફૂલો મહી જરા સુગંધ રહી જશે. ફૂલો ના આંસુઓની કથા કહી રહ્યો છુ આજ. મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,. દરિયો ઉલેચ્યો પાંપણે ને આંખે ઉકેલી રેત,. મરજીવા થઈ મોતી તણા માંડી'તી કેવી ખેપ;. મોતી થવા ની કોરી વ્યથા સહી રહ્યો છુ આજ. મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,. Labels: ખજાનો. November 3, 2009 at 2:45 PM. November 3, 2009 at 2:45 PM.
nhshukla.blogspot.com
સૂની હૅવેલી | Arsh's Blog
http://nhshukla.blogspot.com/2009/09/blog-post_23.html
Wednesday, September 23, 2009. સૂની હૅવેલી. દિલમા યાદોની ઍક સૂની હૅવેલી છે,. જેમા દરેક ખંડે તારી તસ્વીર મૂકેલી છે. કંઇક કેટલા વરસો વીતી ગયા મળ્યે,. કિંતુ તમારી યાદોની દુલ્હન નવી નવેલી છે. ક્યારેક ચૂમી હતી જેને તમે પ્રેમથી,. હજુ સુધી ઍવીને ઍવી ભીની મારી હથેળી છે. રોયો નથી 'અર્ષ' તમારા ગયા પછી,. કહે છે કે ઉદાસી ઍણે આંખોમાં પાળી છે. સૂની હૅવેલી. October 21, 2009 at 3:23 PM. Wowyou have an awesome collection of poems do check out. Subscribe to: Post Comments (Atom). View my complete profile.
nhshukla.blogspot.com
For All Parents | Arsh's Blog
http://nhshukla.blogspot.com/2010/03/for-all-parents.html
Monday, March 15, 2010. May 25, 2010 at 10:01 PM. Nice blog and good post. You have beautifully maintained it, you must try this website. Which really helps to increase your traffic. hope u have a wonderful day and awaiting for more new post. Keep Blogging! July 5, 2016 at 5:44 PM. Get lots of freebies. And play contests and win prizes for free. And get free recharge. Subscribe to: Post Comments (Atom). I believe in 'Let the Life Goes As It Comes' . View my complete profile. Let's have Fun together.
nhshukla.blogspot.com
Namo Chalisa !!! | Arsh's Blog
http://nhshukla.blogspot.com/2009/12/namo-chalisa.html
Wednesday, December 23, 2009. Subscribe to: Post Comments (Atom). I believe in 'Let the Life Goes As It Comes' . View my complete profile. There was an error in this gadget. Let's have Fun together. C2wcom - Play, Create, Win. Trivia, Fun and Games.
nhshukla.blogspot.com
Welcome to Lokkosh - Bhasha Ni Asha | Arsh's Blog
http://nhshukla.blogspot.com/2009/11/welcome-to-lokkosh-bhasha-ni-asha.html
Wednesday, November 4, 2009. Welcome to Lokkosh - Bhasha Ni Asha. Welcome to Lokkosh - Bhasha Ni Asha. તમારા પોતાના શબ્દો ઉમેરો. Http:/ lokkosh.gujaratilexicon.com. Subscribe to: Post Comments (Atom). I believe in 'Let the Life Goes As It Comes' . View my complete profile. There was an error in this gadget. Let's have Fun together. C2wcom - Play, Create, Win. Trivia, Fun and Games.