VANRAVAN.WORDPRESS.COM
મારું વનરાવન | જીવનમાં કંઈક સાચું કરવાનો નાનકડો પ્રયત્ન… આ વનરાવનનાં કાન્હાજી તરફથી…સત્યથી વેગળી થઈ ચુકેલી આ જિંદગીમાં પ્રેમ નામના તત્વનો જ્યારે મજાક બનતો જણાયો ત્યારે મને (કાન્હાજીને) આ વનરાવન બનાવવાનો વિચાર આવ્યો કે જ્યાં દરેક પ્રેમપ્રિય વ્યક્તિ તેના મનના દરેક ભાવને નિર્દોષ રીતે વ્યક્ત કરી શકે અને પોતાના આત્માને એ સત્ય પાસે (પ્રેમની નજીક, પ્રભુની સમીપે) લઈ જઈ શકે. તો મારા આ રૂડાં વનરાવનમાં એ જ પ્રેમરાસ રમવા માટે તમને મારું પ્રેમભર્યું નિમંત્રણ છે... એકવાર આ વનરાવનમાં આવશો ને? ગમે તો રોકાણ કરજો, નહીં તો સ્નેહભીની આંખે વિદાય આપીશું વ્હાલા...! મારા આ વનરાવનમાં તમારા પ્રેમને મોકળાશ આપવા માટે
http://vanravan.wordpress.com/



SOCIAL ENGAGEMENT